Gujarati Quote in Poem by Komal Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં સાથે ચાલતા ચાલતા
કેમ અંતર આવી ગયા ?


પ્રેમની જગ્યાએ કેમ વહેમ આવી ગયા ?
જીવનમાં સફરમાં સાથે ચાલવાની હતી વાત ,
પણ વાત વાતમાં કેમ વહેમ આવી ગયા ?
જિંદગી જીવી છે તારી સાથે મારે , પણ હાથમાંથી કેમ હાથ છૂટી ગયા

નથી રહેવાતું તારા વિના હવે ,
હાથ પકડ પાછો મારો ,કેમ વેમ આવી ગયા ?

ભૂલ થાય છે મારી પણ તું ,
માફ કરી દેજે મને અને પ્રેમ ભરી દેજે .

જિંદગી પૂરી કરવી છે તારી સાથે ,
પણ કેમ અંતર આવી ગયા ,પણ કેમ અંતર આવી ગયા ?

કેમ આંતર આવી ગયા ?
કેમ આંતર આવી ગયા ?

Gujarati Poem by Komal Joshi : 111922923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now