Gujarati Quote in Poem by Bhakti Khatri

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદા એકબીજાનો હાથ થામી ચાલ જીવી લઈએ,
સદા તકલીફોમાં મોં હસ્તું રાખી ચાલ જીવી લઈએ,
તારા વિના મારું કે મારા વિના તારું ન કોઈ અસ્તિત્વ,
સદા એકબીજાને નવું કરવા સાથ આપી ચાલ જીવી લઈએ.

Gujarati Poem by Bhakti Khatri : 111922654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now