ગુજરાત માં વસવું શું ખોટું છે ?
હવે,
અદાણી ના એનાઉન્સમેન્ટ મુજબ
દુનિયાનો સૌથી મોટો ગ્રીન પાર્ક એ ગુજરાત માં બનાવશે..
અને આ ગ્રીન પાર્ક સ્પેસ માંથી જોઈ શકાશે..
અંબાણી ના એનાઉન્સમેન્ટ મુજબ
એ ઇન્ડિયાનો સૌથી પહેલો કાર્બન ફાઈબર પ્લાન્ટ ગુજરાત માં નાંખીશ
લૂલૂ મૉલ કહે છે
ઇન્ડિયા નો સૌથી મોટો મૉલ અમદાવાદ માં નાખીશું
આર્સેલર મિત્તલ ના લક્ષ્મી નિવાસ મિત્તલ કહે છે
હું દુનિયા નો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગુજરાત માં નાંખીશ
સુઝીકી કહે છે
અમારી હાલ ની ગાડીઓ બનાવવાની કેપેસીટી 7 લાખ ની છે
આ 7 લાખ ને અમે 10 લાખ ગાડીઓ સુધી લઇ જવાના છીએ
અને એક બીજો પ્લાન્ટ 10 લાખ નો નવો ઉભો કરીશું
તો ટોટલ 20 લાખ સુઝુકી ના પ્રોડક્શન નો પ્લાન્ટ પણ ગુજરાત માં
દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યૂ - ગુજરાતમાં
દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ - ગુજરાતમાં
ટાટા પણ
પોતાની EV હોય ચાહે બેટરી મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં લાવે છે
આમ જુઓ તો બિઝનેસ ની દ્રષ્ટિએ ગુજરાત નું નામ તો છે જ
પણ જે સ્પીડ માં એ તરક્કી ઉપર જઈ રહ્યું છે
આવતા પાંચ વર્ષમાં નંબર વન પણ થઇ શકે છે ...
વિશ્વાસ ના આવે તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જોઈ શકો છો
~~~~~~~~