Gujarati Quote in Whatsapp-Status by આર્યન પરમાર

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવતર આખુય ભગવાનની પૂજા પાઠમાં વિતાવ્યું, ને મેં પૂછ્યું ઘરમાં તમે કેટલા માણહ!?
અમે ત્રણ ને બે જણ વૃદ્ધાશ્રમ!
ન તમે પોતાના જનેતાના તો પછી બીજાના શુ? પરમાત્મા પર-આત્મામાં જ છે,
પથ્થરની મુરતમાં શ્રદ્ધા વિશ્વાસ બધું છે જીવંત વ્યક્તિમાં કેમ નથી?
કેમ કે મુરત બોલતી નથી ચાલતી નથી જવાબ આપતી નથી એટલે? હે મનુષ્ય ક્યારેય એ મુરતને પણ સમજવાની કોશિશ કરી છે ખરી તે!

Gujarati Whatsapp-Status by આર્યન પરમાર : 111922174
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now