Gujarati Quote in Religious by Nanda H Solanki

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Ganga

ભોળાના શિરે બિરાજતી
સહુના પાપ હરતી મા ગંગા
નદી નહીં ને એક જળધારી માં છે
છેલ્લે એના સિવાય મારે
ક્યાં બીજો સહારો છે
નિર્મળ ને સૌમ્ય માં ગંગા
પવિત્રને પાવન માં ગંગા
ડૂબકી લગાડે જો કોઈ તારા ખોળે
આવકારો આપી પ્રેમથી તું પંપાળે
ગંગા ને તટ ગંગા આરતી સમયે
મન પ્રસન્ન થાય ગંગા દર્શને
જળમાં જળ પવિત્ર જળ માં ગંગાજી નું જળ
ટીપે ટીપે અખંડ આશીર્વાદ અનમોલ એનું ફળ
Nanda H Solanki.
7/3/2024.

Gujarati Religious by Nanda H Solanki : 111921277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now