Gujarati Quote in Poem by Manjibhai Bavaliya મનરવ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Falgun
વસંતના વાયરા છે વાયરા.
મોસમ ને વાવણી ના વાયરા.

જુવો કેસુડા ખીલ્યાં રંગી.
જેમ હોય જો બે રંગી .

જન મનની જોમના દાયરા.

ખરતા પર્ણના રવે વધાવે,
તરૂ ને કુંપળ થી વધાવે.

હિલોળતા તરુને સુમે છે વાયરા.

ઘરની ભીનાશ ભરે ભાવથી.
કંગના કલરવ ગાન ગાનથી.

ક્ષિતિજની ભાતે છાયા છાયરા.


મનરવ મનગમતી મોજમાં
સ્વચ્છ નભને મેદની મોજમાં.

દિલ દિલના મેળના ઝાયરા

Gujarati Poem by Manjibhai Bavaliya મનરવ : 111920568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now