કોઈના નંબર વિના ફોનમાં .
કોઈના ફોનની રાહ સતાવે છે.
રાહે રાહે ઝાંઝવા જળેને.
ક્ષિતિજ પણ મૃગલો બતાવે છે .
અંજાતા એમ જીવન પણ ,
અરીસાની આરપાર અળાવે છે.
શબ્દની સાખે ચાલ્યા કરે,
કણ કણમાં એ મણ બનાવે છે.
બસ રહું તુજ ફોનની રાહમાં,
સ્વ પ્રસરુ ને કોઈ જશ્ન જમાવે છે.