મને આવે છે ઘણાં બધાં વિચાર.🤔
જેનો નથી કરી શકતી હું પ્રચાર.🤦
જીવનના દિવસો તો રહ્યા છે ચાર.🥹
ખબર નહીં ક્યારે તૂટી જશે તાર.😞
કરો છો જેને દિલથી ખૂબ પ્યાર.🥰
તેને કહી દઈને ઉતારી લ્યો ભાર.🤗
તેને જ બનાવી લ્યો તમારા યાર.🫶
ના લગાડો હવે કહેવામાં બહુ વાર.🙅
તમારા પ્રેમથી સુખદ બનશે સંસાર.💑
કહ્યા વિના ના માની લ્યો તમે હાર.💔
જીવનમાં સાચો પ્રેમ છે એક સાર.❤️
પ્રેમ જ કરાવે જીવનની નૈયાને પાર.😘
❣️❣️❣️ Rupali "Rup"