ઘર નાનું હોય કે મોટું પ્રેમના બંઘનથી તેમાં સુગંધ મહેકે છે પરંતુ કળયુગમાં આ વાતનું કોઈ જ મહત્વ નથી.
હેમા બહેન અને કમલેશભાઈ બંને એકવખત તેમના દીકરાના ઘરે મુંબઇ માં થોડો સમય રહેવા માટે ગયા ત્યાં જાતા તો ચાલ્યા ગયા પણ ત્યાં જઈને તેમને ખુદના ઘરની અને શહેરની બહુ યાદ આવી.ત્યાં કોઈ કોઈને ના ઓળખે કે ના વાત કરે.
તેમના દીકરા અને વહુએ જતા ની સાથે જ માતા પિતાને અલગ અલગ કરી દીધા અને પૂછી પણ લીધું કે કેટલો સમય રહેશો?તે મુજબ વ્યવસ્થા કરી દઈ.
❣️❣️❣️ Rupali "Rup"