ગળા સુધી દબાવી રાખ્યું છે
અને મન માં ભરાવી રાખ્યું છે
આ અંધારાનો કોઈ અંત નથી
આ મુંજારા નો કોઈ કંત નથી
ગૂંગળાય છે જીવ જાત માં
આ જન્મારા નો કોઈ અંત નથી
તારા વગર ચાલતું નથી
અને તારા સાથે ફાવતું નથી
આ બંધન થી બાંધવું નથી
આને થી ઉગરનારો કોઈ સંત નથી
બોલવાથી બગડી જાય છે
અને ના બોલવાથી સુધરી જાય છે
ક્યાં સુ કરવું એ જાણતા નથી
સમજે છે મારા જેવા કોઈ ચાંટ નથી..