#Ram એક રામ એ જે મર્યાદા પુરુષોત્તમ છે, એક રામ એ છે જે બધા ની અંદર વસે છે જે જાણી લે એજ સ્વયમ પુરુષોત્તમ બની જાય છે...રામ નામ નો ગુણ બહુ અદભુત છે.કોઈ એક વાર લયી લે તો એનો બેડો પાર થઈ જાય છે... આપડા અંદર ના આતમ રામ ને જગાવો તો તે રામ થી મોટું કોઈ નથી.. સુહ ને મારા રામ રામ.....