#Ram રામાયણની રચના વાલ્મિકી જીએ તેજ સમય કાળમાં રચેલી ,જેમ જેમ રામનું જીવન ચાલતું ગયું તેમ વાલ્મિકી રુષિ એ તેજ સમયમાં રામાયણ રચેલી.
રામાયણનો અર્થ થાય રામ + આયન એટલે રામના જીવન વૃતાંત ની વાસ્તવિકતા અનુષ્ટુપ છંદ અને ચોપાઈ છંદમાં સુન્દર રામાયણની રચના એ ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ અને દસ્તાવેજ બની રહ્યો .... દેવ ભાષા સંસ્કૃતમાં રચાયેલી એ રામાયણ ભારતીય લોક ના વહેતા જીવન પ્રવાહો ને નવી શક્તિ અને પ્રેરણાની સાથે જીવન જીવવાની રીતો પણ સમજવામાં આવી છે .કુટુંબ પરંપરા ની સાબંધિક સભ્યતાની ખરી જાગી રામાયણ માંથી મળે છે .