Gujarati Quote in Religious by Arjunsinh Raoulji.

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામ એ મનોરંજનનો વિષય નથી
માત્ર રામાયણ વાંચીને કે સિરિયલ જોવાથી રામ પ્રસન્ન થતા નથી
રામાયણ સાંભળવાથી કે " જય શ્રી રામ "નાં નારા લગાવવાથી કે રામનામનો જાપ કરવાથી રામભક્ત નથી બનતા , સાચો રામભક્ત તો શ્રીરામના આદર્શોને આત્મસાત કરે છે ,જીવનમાં ઉતારે છે .સાચા મર્યાદા પુરુષ બનીને ,એક આદર્શ પુત્ર ,આદર્શ પતિ ,આદર્શ પત્ની , આદર્શ ભાઈ અને આદર્શ શત્રુ બનીને જ આપણે રામને પામી શકીએ છીએ , ઘરમાં રામાયણ સ્થાપી શકીએ છીએ ...જયશ્રી રામ
#Ram

Gujarati Religious by Arjunsinh Raoulji. : 111914523
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now