સંસ્કૃતિની ઉપાસના એટલે શક્તિ ઉપાસના. તેથી આપણા ભારતે ભૌતિક શક્તિની ઉપાસના આધ્યાત્મિક ગણી છે.
તલવાર હાથમાં લીધેલી માતા અમે માની છે, ત્રિશૂલધારી શિવ, ધનુર્ધારી રામ અને ચક્રધારી કૃષ્ણ અમે માન્યા છે. આમાંનો એક પણ દેવ અસ્ત્ર વગરનો નથી. એક પણ શક્તિ અસ્ત્ર વગરની નથી.
सायुधं सशक्तिकं आवाह्यामि।
"પ્રભુ અમારા શુભપ્રસંગે તમે સાયુધ આવો, સશક્તિ આવજો."