વિકૃતિમ ન એવ ગચ્છન્તિ સંગદોષેણ સાધવ.
આવેષ્ટીતમ મહાસર્પેશ્ચચંદનમ ન વિષાય તે.
કવિએ આ સંસ્કૃત સુભાષિતમા સજ્જનના ચારિત્ર્ય ની વિશેષતા દર્શાવી છે .
કવી કહે સોબતમાં દોષથી સજ્જન વિકાર પામતા નથી
વિષૈલા સ્રપોથી વિટળાયેલુ ચંદનનું વૃક્ષ વિષ મય બની જતું નથી .
સજ્જનો કોઈ પણ ની સોબત સંગથી પોતાના પર અસર થવાની દે .
આમ દુર્જનોની સોબતથી પણ સજ્જનોના સ્વભાવ પર કશી અસર થતી નથી .
સુવિચાર
મનરવ મનજી
તા ૭,૧,૨૦૨૪