આ વિશેષ ગુણથી જે પુદ્ગલ પહેલાં ચાર્જ થઈ ગયેલું, જે પથરા ગરમ થઈ ગયા છે, તેને ચારિત્રમોહ કહે છે ! ‘સ્વરૂપનું જ્ઞાન’ થાય એટલે કર્તા રહે નહીં, એટલે ડખલ રહે નહીં ને ચારિત્રમોહનો નિકાલ થઈ જાય !
(આપ્તસૂત્ર #3188)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)