ઈસુ ખ્રિસ્ત નેં ચાર ખીલામા ટાંગી દિધા, અને ઈ પોગી ગયાં ભગવાનનાં ઘરે, ભગવાન, ભગવાનનાં ઘરે નેં આપડા ભિષ્મ પિતામહ મહિનાઓ સુધી બાણશૈયા પર રહ્યા.
અરે મ્રુત્યુ સ્પર્શ નથી કરી શકતી...
તમારા બાળકોને શ્રી મદ ભાગવત ગીતા, મહાભારત અને સનાતન ધાર્મિક ગ્રંથોનું પઠણ કરાવો, એને જોકર નો બનાવો...
હું સંતા નેં નહીં પણ સંતોને માનનારો સનાતની ધર્મી કટ્ટર હિન્દુ છું.🙏
સનાતન ધર્મ હિ સર્વોપરી 🙏
જય શ્રી રામ 🚩