હે મનુષ્યો, જાગો હવે!
આ માવઠું નથી, ભગવાનનો સંદેશ છે. એમનું કહેવું છે કે,
"હું હજુ પણ પાણી આપવા તૈયાર છું. તમે બસ તમારી આદતો બદલો. વાતાવરણ પ્રદૂષિત રાખવાને બદલે વધારે વૃક્ષો વાવો. ધરતી બચાવો. પાણીનો સંગ્રહ કરો, એને વેડફો નહીં. હું તમને પાણી આપવા તૈયાર છું."
"અને જો પર્યાવરણનું ધ્યાન ન રાખ્યું અને માત્ર કોંક્રિટનાં જંગલો જ બનાવ્યાં કર્યાં અને વૃક્ષોનું નિકંદન કરતાં રહ્યાં તો પીવાનું પાણી પણ નહીં બચશે."