સારી માં હોઇ તો સારી ઓલાદ હોઇ જ,,,,,,
જેમ ધરતી પર બીજ રોપણ કરવું હોઇ તો પહેલાં ધરતી તૈયાર કરવી પડે છે બીજ ની તપાસ કરવી પડે છે,,,,, જયારે આપણા પૂર્વજો બોલતા નહી પણ ક્યા દીવસે બીજ રોપણ કરવું એ જાણતા હતાં,,, સુવાવડી સ્ત્રીને કઇ પરિસ્થિતિ માં રાખવી એ સમજતા હતાં જયારે વર્તમાન સમય માં નવ નવ મહિના એક્તા કપૂરની સિરિયલ જોઇને સ્ત્રીઓ પાસે થી શ્રવણ ઉત્પન્ન થાય એવી આશા જ કેવિ રીતે રાખવી બાકી જો પિતા બ્રાહ્મણ હોઇ માતા ક્યાધુ જેવી રાક્ષસ હોઇ તો પણ રાવણ જેવાં વિદ્વાન પણ અજ્ઞાની જન્મે પિતા હિરણ્યકશ્યપ જેવાં રક્ષસ હોઇ ને માતા ક્યાધું હોઇ તો પણ પ્રહલાદ જન્મ લે,,,,,,
એક માતા સારી હોઇ તો એક કુપુત્ર હોઇ શક્ય જ નથી જીણવટ ભરી નજરે જોઈ તો એની માતા નાં જ લક્ષણ બાળક માં હોઇ કેમ કે પ્રકૃત્તિ સ્ત્રી સર્જંન કર્તા છે એના લોહી માથી બાળક નુ સર્જન થયું હોઇ ઍવુ જ બાળક થવાનું...