ગૂરુ જો દોસ્ત બને તો ગીતા મળે છે..
ગુરૂ જો કૂદરત બને તો દત્તાત્રેય મળે છે..
ગુરૂ જો કાવ્ય બને તો ટાગોર મળે છે..
ગુરૂ જો સમાધી બને તો વિવેકાનંદ મળે છે..
ગુરૂ જો સંપ્રદાય બને તો કુષ્ણમુર્તી મળે છે..
ગૂરુ જો આત્મગ્લાની બને તો બુધ્ધ-મહાવીર મળે છે..
ગુરૂ જો રચના બને તો ખજુરાહો મળે છે...
ગુરૂ જો પશ્ચાતાપ બને તો વાલ્મિકી મળે છે..
ગુરૂ જો લોકવાર્તા બને તો મેઘાણી મળે છે..
ગુરૂ જો શબ્દ-રચના બને તો પાણીની મળે છે.