✍️ monty_ni_vato ✍️
લોકો મને પૂછે કેમ છે..??
દુનિયાદારી ખાતર...
જવાબ એક જ "મજા માં...!"
દુનિયા માં બહુ બધા છે...
બહુ બધા માં ખુશી છે...
ખુશીમાં પણ રુદન છે....
રુદનમાં પણ લાગણી છે...
લાગણી માં કંઇક માંગણી છે...
માંગણી માં પણ દર્દ છે..
દર્દ માં પણ મજા છે...
અને *મજામાં હું છું...!*
😃