ટાઈટલ: ......."તારે પણ અને મારે પણ"
અમુક સત્ય કડવું છે પણ સ્વીકારવું રહ્યું, તારે પણ અને મારે પણ....
પ્રેક્ટીકલ થવું એ ખોટું નથી પણ લાગણીઓ ઓછી કરવી, તારે પણ અને મારે પણ...
દિલથી નહીં મગજથી વાત કરવી કેમ કે
સંસાર આપણે સાચવવાનો છે ,તારે પણ અને મારે પણ...
....... છુપાવેલી ડાયરી માંથી
-rupal patel