Gujarati Quote in Good Morning by Mukesh Dhama Gadhavi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન મેલા તન ઉજળા એવા બગલા કપટી અંગ...
એથી તો કાગા ભલા તન મન એકજ રંગ...

બગલા નું મન મેલું જ હોઈ છે તે માસા હારી જીવ છે પણ એનું તન બવ ઊજળું હોઈ છે જ્યારે એના થી તો ઓલા કાગડા સારા મન મેલું છે તેવુંજ એનું શરીર પણ કાળુ છે...
મનુષ્ય પણ ઘણા બગલા જેવા હોઈ છે બોલે કઈક બીજું અને એની અંદર કઈક બીજું હોઈ એના થી દરરોજ ચેતી ને રેહવું સાહેબ એના કરતા મોઢે જે સત્ય છે તે સત્ય ને જે ખોટું છે તે ખોટું કહી દેવું કહેશું ત્યારે લોકો ને થોડી તકલીફ થશે પણ પાછડ થી એ લોકો ને સમજાશે ત્યારે મજા આવશે જો બગલા ની જેમ કરશું તો એ વિશ્વાસઘાત સમાન છે તમે ક્યારેય સામે વાળા વ્યક્તિ ને વ્હાલા નઈ લગો....એટલે મનુષ્ય માત્ર એ ક્યારેય રંગ બદલી કોઈ પર છલ કપટ કરવું નહિ...
#જય #માતાજી ...
#મહાદેવ #હર ...

Gujarati Good Morning by Mukesh Dhama Gadhavi : 111891325
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now