Gujarati Quote in Shayri by Siddharth Ghelani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાંધી રાખવા મને, રાખ્યા છે એને ખુલ્લા કેશ
અને હરાવા મને, આંખો માં રાખી છે કાળા ધોળા પ્યાદા ની ચેસ
જા નહિ આવું તારા જાસા માં એવું કહું છું તો ય
મારી જ આંગળી એ લખાવે છે એની ડાયરી રહેલી શેષ

Gujarati Shayri by Siddharth Ghelani : 111890708
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now