પ્રેમ થય ગયો તમારી ચાહત થી
પ્રેમ થય ગયો તમારી યાદો થી
પ્રેમ થય ગયો તમારી આંખો થી
પ્રેમ થય ગયો તમારી સ્માઇલ થી
બસ હવે તો દિલ પણ રાહ જોવે છે એની
સુકુન થાય તમારા મુલાકાત થી.
એટલે જ J.P કયે છે...
तुमको देखने की चाहत इस दिल में रहती है
तुमको मिलने की तड़प इस दिल में रहती है,
तुमको देखने की चाहत इस दिल में रहती है
तुमको मिलनेकी तड़प इस दिल में रहती हे
मिलता होगा सहारा किसी और को जीने के लिए
हमारे तो दिल मेंही आप रहती हे