ખાલી ડુંગર જ નહીં હવે તો માણસ પણ દૂરથી જ રળિયામણા લાગે છે,
માટે ખોટા માણસો સાથે કરેલી arguments કરતા સાચા માણસો સાથે કરેલું adjustment વધુ હિતાવહ હોય છે,
વાક્યમાં સમજૂતી એટલી જ છે કે.. સાદગી સૌથી મોંઘી સંપત્તિ છે, કોઈને પ્રભાવિત કરવા એને ગુમાવશો નહીં...
🌞સુંદર સવારના નમસ્કાર🌞