જો જીવનમાં શાંતિ જોઈતી હોય ,
તો જીવનમાંથી “કોણ” શબ્દ કાઢી નાખો.
કોણ શું કરે છે ?
કોણે કોની સાથે સંબંધ રાખ્યો છે ?
કોણ કોના ઘરે આવે છે ?
કોણ કેટલું કમાય છે ?
કોણ ક્યારે આવ્યું ?
અને ક્યારે ગયું ?
કોણ કોના માટે કામ કરે છે ?
કોણે મારા માટે શું કર્યું ?
અને છેલ્લે ……….
કોણ છે મારું આ દુનિયામાં?
જિંદગી સરળ થઈ જશે.