Gujarati Quote in Poem by NIDHI RUSHIKESH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સખી શું કહું? આપણી મિત્રતા ની વાત;
મારા મસ્તીભર્યા તોફાન ની વાત સાંભળી તું હરખી પડે છે;
તારા હ્રદય ના ઘાવ જોઈ મારી આંખો વરસી પડે છે.
મળું તને તો જોવ તારા હ્રદય માં ઉતરી ને કે મારી સખી કેમ ચોધાર વરસી પડે છે;
છે તદ્દન વિરુધ્ધ સ્વભાવ તારો ને મારો લાગણી ક્યાં સ્વભાવ જોઈ છે;
આપણે તો અર્જુન અને કૃષ્ણ છીએ એટલે જ મિત્રતા હ્રદય સરસી રહે છે.
તું આવ 'મધુસૂદન' બની આ સવ્યસાચી ના હ્રદય માં આ તો કાવ્યયુદ્ધ છે;
તારા વિના તો અટકી પડે છે.

એન. આર. ખીમસુરિયા

Gujarati Poem by NIDHI RUSHIKESH : 111888893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now