કેવી છે કર્મની કઠણાઈ જાણે લોકો ભાન ભૂલ્યાં છાયડાથી શરીરને રક્ષણ આપતાં ઝાડ પર કોણે કુહાડાનાં ઘા કર્યા પૈસા સામે કુદરતને પણ પાછળ છોડી તોતિંગ બિલ્ડીંગ બાંધી લોકો એજ કુદરત પર પ્રહાર કર્યો જનતા ભાનમાં આવે તે પહેલાં જ કુદરતને વળતો પ્રહાર કર્યો લે બચી શકે તો બચીને દેખાડ એ મદમાં ચૂર માનવ.!!!
-નવસર્જન