મળે છે ખાલી સપનામાં તો પણ એવી તો શરમાય છે!
સમજાવો તેને જરા ખુલીને મળે, મારુ સ્મિત કરમાય છે..

ભાવેશ પરમાર

Gujarati Whatsapp-Status by Bhavesh : 111888753
Bhavesh 11 month ago

Thanks 😊, તેમના મુકામ તો ત્યાં છે, ધડકનનો વસવાટ જયા છે

Shefali 11 month ago

ઓહો એવું!!!

Sonalpatadia Soni 11 month ago

અરે વાહ..હ્ર્દયભીની રચના... સરનામું દયો સમજાવી આવી....😂

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now