Gujarati Quote in Good Night by Mukesh Dhama Gadhavi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોરા ધાગા દુર કરી,
બાળ ભણાવ્યા બાઇ,
મારગ સાચાં માવળી,
આપ્યાં સોનલ આઇ....

શાળા સુંદર શારદા,
માંડિ જુનાણે માઇ,
ભાવી જાણ્યું ભગવતી,
બાળક કાજે બાઇ.....

અખાજ થી આઘા કરી,
અમુ સમજાવ્યાં આઇ,
મદિરા કેરા કેફથી,
બેઠા કર્યાં બાઇ....

રાજસ્થાને રાખિયા,
બાળ બકરના બાઇ,
એ વિણ કપાત અંબિકા,
કૂળ પશુ તણા કાઇ....

જન્મી જગમાં જોગણી,
બાળક કાજે બાઇ,
કાયમ કરનલ કાલકા,
સંગે સોનલ આઇ....
#જય #માં #સોનલ ...

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111888431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now