What is the connection between critics, discussion, your cheek, hand and mosquito?
Read below:
*ટીકાકારો સાથે ચર્ચા કરવી*
*એ ગાલ પર બેઠેલા*
*મચ્છરને મારવા જેવું છે..*
*મચ્છર મરે કે ઉડી જાય*
*તમાચો તો તમને જ પડશે*. 🌹🙏 ખૂબ સુંદર સુહાની સવાર 🌹🙏જય હરિ 🌹🙏
***
Looks like, that is why today's law makers and political leaders do not encourage discussions with their critics.
*****