બધી નોટો બંદ કરી સિક્કા ચલણમાં રાખે તો ભ્રષ્ટાચાર ઘણો અટકી જાય. 100ની નોટ બંધ 50 ગ્રામ વજનનો 100નો સિક્કો.
500ની નોટ બંધ, 200 ગ્રામ વજનનો સિક્કો.
કરોડની લાંચ આપવાની થાય તો બે છોટા હાથી ભરી ને રૂપિયા જોઈએ.
બીજો ફાયદો ડિજિટલ પેમેન્ટને વેગ મળે.
ડાયરામાં ઉડાડે તો કલાકારને હેમરેજ થવાના ચાન્સ ખરા….😀😀😀 આતો ખાલી વિચાર આવ્યો છે