આળસ માત્રને લીધે....
એ વસ્તુ જે આપણે જાણવી જોઇએ એ નથી જાણી રહ્યા.
અને જેણે ન જાણવું જોઇએ એ જાણી જાય છે.
પછી પરિવર્તનની સાયકલ એવી ઘુમે છે. કે જેણે જાણવા મથ્યુ તેણે પોતાનું નામ આપ્યું.
પછી આપણે એ જ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ જે આપણે આળસને લીધે જાણવાની ઇચ્છા ન હતા રાખતા.
ઉદાહરણ
પૃથ્વી ગોળ છે ઇતિહાસમાં ઘણી વખત કહેવાય ગયું. ઘણા અવતારો દ્વારા કે શાસ્ત્રમાં પણ
છતા પૃથ્વી ગોળ છે કે સૂયૅ ફરતે ફરે છે. એવું નિકોલસ એ કીધું એવું ભણીએ છીએ.
તેમ જ આપણે આપણી સંસ્કૃતિ જાણવા નથી મથી રહ્યા કારણ આળસ.
પણ ભવિષ્યમાં એ જ હિંદુ ધર્મ કે સંસ્કૃતિ ફરી જ ભણીશુ..
પણ નામ કોના હશે?ફરી કોઇ નિકોલસ, કે ન્યૂટન્