Gujarati Quote in Shayri by Vipul Vankar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજ નિયમિત જોવાઈ છે
એમ ને એમ દિવસ પૂરો થાય છે
અવસર ક્યારેક તો આવશે
શમણાં મહીં તો રોજ મુલાકાત થાય છે
એ છળ છે કે નયન પ્રપંચ
મળતાં નજર જે ઝૂકી જાય છે

Gujarati Shayri by Vipul Vankar : 111883096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now