ખુબીઓ જોઈને તો ઘણા લોકો પ્રેમ કરશે.. જિંદગીમાં એને જગ્યા આપો જે ખામીઓ જોઈને પણ સાથ ના છોડે,
માણસને તકલીફ કરતા પણ તકલીફમાં આવતા વિચારો વધુ પરેશાન કરે છે, માટે જ ખુદના કામમાં એટલા વ્યસ્ત રહો કે વિચારોને પ્રવેશવાની તક ન મળે,
દર્દ, દુશ્મન અને દેવુ જેટલું વધારો એટલું પરિણામ ભયાનક હોય...
🌞સુંદર સવારના નમસ્કાર🌞