હું Harry પ્રજાપતિ
મુકામ વાપી,
*મારા વિચાર*
મારી પાસે કસુજ નથી શિવાય શબ્દો જે શબ્દો 52 અક્ષરોની બહારના છે જેને સમજાય એજ સમજી શકસે મારા શબ્દો કારણ હું કોઈ વ્યક્તિ નિ નિંદા, વિરુદ્ધ, ઈર્ષા, કે પછી કોઈના માટે અપ શબ્દો લખતોજ નથી બસ મારા અંદર નિ ભાવના ઓ વ્યક્ત કરું છું અને વિચારો નિ દુનિયા માં ખોવાયેલા શબ્દો ને સમજી વિચારી એના બંધ બેસતા વાક્યો લખું છું જે 52 અક્ષરો ની બહારની વાતો છે.
-Harry... ✍🏻