સાહેબ.....
અંત એ જ પ્રારંભની નિશાની છે.
કારણ જો જીવનમાં મુશ્કેલીઓ આવે અને તમે તમારી જાત પ્રત્યે ધૃણતા અનુભવો છો.
અને તે જ વિચાર ને ત્યાં જ છોડી દો છો.
પણ કોઈ અદ્રશ્ય શક્તિ તેની પાછળ કામ કરે છે અને તમારી સમસ્યા મુશ્કેલીઓમાંથી એક નવો રસ્તો કાઢીને ચમત્કાર સર્જી દે છે.
@હરેશ ચાવડા "હરી ની કલમે"