Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" જિંદગીમાં "
( ગઝલ )

સફળ થઇ અને હું રહે જિંદગીમાં.
ન અટકી જવાનો વહે જિંદગીમાં.

મળે જેમ જેવા ગળે હું લગાડે;
કે રસ્તે બધાને ચહે જિંદગીમાં.

જરા પણ ઉહાપોહ હું ના મચાવે;
બધા દુઃખ અને સુખ સહે જિંદગીમાં.

સલાહો મને આપજો જોઈએ છે;
ભલા સાર શું છે ગ્રહે જિંદગીમાં.

હું Bન્દાસ રીતે તને ચાહવાનો;
પ્રણયથી વધારે કહે જિંદગીમાં.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪

Gujarati Poem by Rakesh Solanki : 111879375
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now