એ તો વાત હતી, એવી એક રાત ની.🤗.
મારી, મારા ચાંદ સાથે ની મુલાકાત ની🥰....
નિ: શબ્દ હતા હોઠ મારા...અને આંખો જ માત્ર હ્દય ના રાઝ ખોલી રહી હતી.👁️👁️...
પલકો મારી તો કોરી હતી😃..
પણ એમની આંખો ,👁️👁️મારા હ્દય ના હાલ જાણી રહી હતી.💗...
એમના હ્દય થી, મારા હ્દય નું મેળાપ થઈ રહ્યું હતું...💞.
અને હ્દય પણ , એક ધડકન ચૂકી ગયું💘 હતું..
આમતો અમે બંને માત્ર , કોફી જ પી રહ્યા હતા...🧋
પરંતુ
ખરેખર તો એમની આંખો થી અમે પ્રેમ નો નશો કરી રહ્યા હતા.😉.
.તેમ કરીને, એકબીજાના હ્દય માં સદા ને માટે, સ્થાન બનાવી રહ્યા હતા..💝
પછી શું હતું?
શબ્દો ની ગેરહાજરી હોવા છતાં, હંમેશ માટે એકબીજા માં પરોવાઈ ગયા હતા.😘...
નહોતા કોઈ જ વચન અપાઈ રહ્યા હતા🤝,
કે ન તો કોઈ ની સાક્ષી ની મહત્વતા જણાઈ રહ્યા હતા🫠.... છતાં એકબીજાના શ્વાસ જ , બધી મૂક સાક્ષી પુરી રહ્યા હતા🫂...
અને જન્મો જનમ ના સાથ ,આપવાના કોલ, પળવારમાં માંગી લીધા હતા😘🤝..anurag
બે હદય ,એક જાન પળવારમાં બની ગયા હતા...