કદર ન કરો એટલે ઉપરવાળો એ છીનવી જ લે છે, એ પછી ભલે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પછી સમય હોય,
અને જો સાચવશું નહીં તો એ પણ ચાલ્યું જશે, પછી એ સંબંધ હોય, સ્વાસ્થ્ય હોય કે પછી પૈસો હોય,
અને જો સમજશું નહીં તો એ પણ નહિ રહે, પછી એ કોઈનો પ્રેમ હોય, કોઈની લાગણી હોય કે કોઈની આપણા પ્રત્યેની ઈજ્જત હોય,
🌞સુંદર સવારના નમસ્કાર🌞