Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કર્ણાટક નાં પરિણામો જોયાં. મને હવે લાગે છે તે કહું છું. મને તો મોદી ફોલોઅર કહી શકો પણ 2024 માં અનેક રીતે તેમને માટે ચઢાણ કપરાં રહેશે. NCR , CAA થઈ શક્યું નહીં, માત્ર હું મરું પણ તને રાંડ કરું એવી ભાજપ પ્રત્યે દ્વેષ ની ભાવનાથી બહારથી ગેરકાયદે આવેલા મુસ્લિમો ને આ સરકારોએ એટલા પોષ્યા અને બહારના બાંગ્લાદેશ, રોહિંગ્યા અને કદાચ પાક ના અહીં છુપી રીતે રહી કાઉન્સિલરો ની ચિઠ્ઠી પર વોટર આઇડી અને તેના પરથી આધાર કઢાવી અહીં રહી પડ્યા કે તેમની બહુમતી વોટ આપનારા વર્ગમાં થઈ ગઈ.આટઆટલું કરવા છતાં નાનાં વર્ગના માણસો અને અમુક વિસ્તારના દલિતો ઘણા ખરા ભાજપ વિરોધી જ રહ્યા. આ બધા ની બહુમતી છે અને શિક્ષિત શહેરીઓ ઉદાસીન છે. ધનિકો માં જે કાળું નાણું કરીને ઉપર આવ્યા છે એને મોદી ખૂંચે છે. અભિમન્યુ વિરુદ્ધ બધા કૌરવ સેનાનીઓ જેવો ઘાટ મોદી માટે છે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111875665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now