અભિવ્યક્તિની આઝાદી સૌ પ્રથમ માતા જ આપે છે.
મનની વાતો માતા પ્રેમીથી સાંભળે છે.
માતા એટલે જન્મ આપનાર માતા
માતા એટલે જે ધરતી પર જન્મ લીધો એ ભારત માતા... ધરતી માતા..
જે દરરોજ માતાને વંદન કરે છે એને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે..
હેપ્પી મધર્સ ડે 💐💐💐🙏🙏🙏
-Kaushik Dave