ગુજરાતી.......
(1) અમે જતાંને "આવજો" કહીએ,
(2) અમે "ખારા" ને "મીઠું" કહીએ.
(3) "તારી ભલી થાય" કહીને અમે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ છીએ.
(4) ફરી મળીશું કહીને છુટ્ટા પડતી વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ છીએ.
(5) "ભલા માણસ" એમ કહીને અમે અણગમો બતાવીએ છીએ,પણ કહીએ તો "ભલો" જ.
(6) "બહું ડાહ્યો" એમ કહીને અમે મહેણું મારીએ છીએ,પણ કહીએ તો અમે *"ડાહ્યો"* જ
(7) "ખરો છે બાકી તું" એમ કહીને અમે ખોટા ને પણ ખરો સંબોધીએ છીએ.
આ છે અમો ગુજરાતી ની વિશિષ્ટતા .....
હું ગુજરાતી છું,તેનો ગર્વ છે.
આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને રાજગોર પરિવાર માં જોડાવા માટે ક્લિક કરો
https://kutumbapp.page.link/mU9nyhYdM6RxfLvd7?ref=RVPYK