દુનિયા આખી ,
તમને fail થતા જોવા માગતી હોય
ત્યારે
દરરોજ તમારી સફળતા માટે પ્રાર્થના અને બાધા રખનાર
બે જ વ્યકિત હોય - જે છે મા બાપ..
તમે દેખાવમાં સારા ના લાગતા હોવ, અથવા કોઈ ખોડ ખાંપણ હોય તો બધાં તમને હડધૂત કરતા હોવ ત્યારે તમને પ્રેમ કરનાર બે જ વ્યકિત હોય છે - જે છે મા બાપ..
તમારી જોડે પૈસા ના હોય , તો બધા તમારાથી દૂર ભાગશે , પણ તમારી જોડે પડછાયા ની જેમ રહેનાર બે જ વ્યકિત હશે - જે હશે મા - બાપ..
તમને તમારી જેટલી ફીકર નથી એનાથી વધારે ફીકર કરનાર ફકત બે જ જણ છે.. - તમારા મા - બાપ..
બસ એમને તમારી જોડે થી કશું જ નથી જોઈતું હોતું , બસ તેમના માટે દરરોજ પાંચ મિનિટ સમય કાઢી જુઓ અને જુઓ એમનું મો fair & lovely વગર પણ કેવું ચમકી ઉઠે છે ..
મા - બાપ ના પ્રેમ ના કરનાર નાલાયક છોકરાઓ કરતાં પાળેલા કૂતરા વધારે સારા..
#priten 'screation