ત્રણ દિવસ અસ્હય પીડા બાદ પથરીનું ઓપરેશન કરાવ્યું આજે અશક્તી કમજોરી નો અનુભવ , મિત્રો સગાવ્હાલા જે આવી શકેલ દોડીને આવ્યા ફોન કરેલ દુર હતા તે બાકીના હવે આવશે,
વાત એ નથી, પણ વાત એ છે કે ખુદ માટે નહીં લોકો માટે જીવવું છે, પણ કેવી રીતે, જે રીતે લોકોને જે પણ ભેટ આપી શકું પણ સારી ...અહીયા હું નીમીત માત્ર જ્ઞાન મૉં સરસ્વતીની કંઠે લાવે, આપે પરમહંસ ભગવાન.. હું નીમીત માત્ર, પણ આનંદ કે પ્રસંન્નતા એટલી કે સારા કામનો નીમીત..
જય ગુરુદેવ...મારા ખાસ નજીકના ચાહવા વાળા મને કહે વઢે પણ શું કામ આવું લખો...આભાર લાગણી માટે..પણ મારો જન્મ સાર્થક કરવાનો સમય નથી વેડફવા માગતો માટે... લખું.. પરીણામ ની આશ વીના
-Hemant Pandya