મને ખબર છે હું શું લખું છું .....
તમને ખબર છે તમે શું લખો છો??? કેવું લખોછો??? કેમ લખો છો???
કોણ કોણ વાંચશે??? લોકો પર શી અસર પડશે???
ભદ્ર સમાજ ભલે તમને ઓળખતો હોય કે ન ઓળખતો હોય પણ તમારા વીશે શું માન્યતા બાંધશે?? તમારી નાત જાત ધર્મ સંસ્કાર અને મા બાપ સામે સવાલ ઉઠાવશે, જરૂર ઉઠાવશે,
બસ આટલું ન વિચાર્યું હોય તો હવે વીચાર જો??
-Hemant Pandya