👌👌👌
ગાડી જુની મળી શકે
અથવા તો
નવી ગાડી જુની થઈ જાય..
*પણ સમય ???*
એ આપણને મળે ત્યારે તદ્દન નવો જ મળે છે.. દરેક ક્ષણ નવી જ હોય છે..
- *જૈનાચાર્ય રત્નસુંદરજી* 🙏🙏🙏
દરેક નવી ક્ષણ ને જો નહી માણીએ તો એ પણ વાસી થઈ જશે..
ઉપયોગ કર્યો તો ઠીક નહિંતર એ waste થઈ જશે..
જીંદગીને આપણે સમયનું waste basket box બનાવવું છે કે best magic box 🎁 બનાવવું એ આપણા હાથમાં છે..
અને જીંદગી નું સૌથી મોટું suspence એ છે કે આપણી પાસે કેટલો સમય છે, એ કોઈને ખબર નથી..
#priten 'screation