નદીનાં કેનાલના કિનારે એક કુતરો તણાઈ રહ્યો હતો અને એની સામે ના કિનારે બીજો કુતરો એને બચાવવા માટે એનો પગ મોઢેથી પકડવાની કોશિશ કરતો તો વળી મોઢું પકડતો આમ તણાતા તણાતા આગળ જતો જાય છે પણ બચાવા વાળો તેનો કાન પકડી ને બહાર ખેંચી લે છે અને બંને દોડતા જાય છે,
જ્યારે આવી જ એક સ્થિતિ માણસ સાથે સર્જાય છે ત્યારે ડુબતો માણસ એક્લો હોય છે કિનારે આઠ દસ લોકો હોય છે
ડૂબતા માણસે જીવવાની આશા મૂકી દીધી કેમ કે સામે જોયું બધાં પાસે મોબાઈલ છે !
નર