મે આ પહેલા ક્યારે અહી લખેલું નથી પહેલી વાર લખવા જઈ રહ્યો છું એટલે મારા નાના હાસ્ય ના સુવિચાર ને વાંચી ને યોગ્ય પ્રતિભાવ આપી ને મને પ્રો્સાહિત કરજો 🙏🙏
સાહેબ મન મોટું બનાવજો ..
કેમ કે પેટ મોટું તો પિત્ઝા બર્ગર અને પાણીપુરી પણ બનાવી આપશે 🤣🤣🤣
શુભ સવાર તમારા બધાની સવાર ની શરૂઆત હાસ્ય થી થાય 🙏🙏🤣